તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જહાજ ગામે ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને ઈંટ મારી, ભાઈઓમાં અંદરો અંદર ઝઘડો થયો હતો

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના જહાજ ગામે ઝઘડામાં છોડાવવા પડેલ યુવકને માથામાં ઈંટ મારી ઈજા પહોંચાડી હતી. જેથી મહેન્દ્રભાઈઅે ખંભાત રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાત તાલુકાના જહાજ આંબલીયાપુરા વિસ્તારમાં મહેન્દ્રભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે.તેઓની નજીકમાં જ ગોપાલભાઈ ચૌહાણ પણ પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારે સાંજના અરસામાં ગોપાલભાઈ ચૌહાણ પોતાના ભાઈઓ સાથે અંદરો અંદર લડતા ઝઘડતા હોય તેઓને છોડાવવા માટે મહેન્દ્રભાઈ ચૌહાણે વચ્ચે પડ્યા હતાં. જેઓને ગોપાલભાઈ ચૌહાણે માથામાં મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ ચૌહાણની ફરિયાદ લઇ ખંભાત રૂરલ પોલીસે ગોપાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો