તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:કેદીએ પેરોલ જંપ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ

નેત્રંગ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયાના મીરાપુર ગામનો નવલ ઓલિયા વસાવાને ભરૂચ કેમ્પ અંકલેશ્વરથી સેશન્સ કોર્ટે 2012થી આજીવન કારવાસની સજા ફટકારી હતી. આજીવન કેદની સજા ભોગવતો કેદી 15 દિવસની પેરોલ પર આવ્યો હતો. સુરત લાજપોર મધ્યથ જેલમાંથી 16મી ઓક્ટોબરે હાજર ન થતા કેદી નવલ ઓલિયા પેરોલ જંપ કરી ઘરેથી ફરાર થઈ ગયો હતો. આમ પેરોલ પર આવેલો કેદી ફરી હાજર ન થઈ ઘરે થી ભાગી જતા પ્રિરિઝન્સ એક્ટ હેથળ વાલિયા પોલીસે ગુન્હો નોંધી ફરારને પડકી પાડવા ચક્રોગતિ માન કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો