તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસની જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે અનોખી રીતે ઉજવણી કરતા સુરતના વેસુ અને ભટાર રોડ ઉપરની ઝુંપડપટ્ટીની મુલાકાત લઇ સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કર્યો હતો તથા સફાઇ પણ કરી હતી. તેમજ જરૂરિયાતમંદ અને ઘરવિહોણા વ્યક્તિઓને વિનામૂલ્યે માસ્ક પણ વિતરિત કર્યાં હતા. ઉપરાંત મેયર તરફથી કરાયેલી વિનંતીને આધારે ભટાર રોડ પર રવિશંકર મહારાજ અને ચોકબજારમાં ગાંધી પ્રતિમાની સફાઈનો પડકાર પણ પાર પાડ્યોહતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો