તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પોલિટીકલ:આજે કપરાડાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

181 વિધાનસભા કપરાડા બેઠક પર ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ સોમવાર છે. જેથી સોમવારે ઉમેદવારોની સ્થિતિ સાફ થશે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. સોમવારે અપક્ષ ઉમેદવાર ફોર્મ ખેચસે કે કેમ તેના પર સૌની મીટ છે. બીજી તરફ સોમવારે સવારે 11 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ કપરાડાની મુલાકાત લેશે. ભાજપના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજશે એવું જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ જણાવ્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો