તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલકી ગુણવત્તા:પારડીમાં નવા બનેલા માર્ગો માત્ર દશ દિવસમાં ખરાબ થયા

પારડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાનો આક્ષેપ થયો

પારડી પાલિકા હદ વિસ્તારમાં આવેલા પોણીયા તાડફળિયા સુથાર ફળિયાને અડીને ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતની હદમાં 3 કિ.મી. રસ્તાનું હાલમાં ધારાસભ્યના ફંડમાંથી નવીનીકરણ કરવામાં આવ્યું છે માત્ર દસ દિવસ જેટલા સમયમાં રસ્તામાં કપચી છૂટી પડી ગઈ અને રસ્તો બિસ્માર બની ગયો છે.ધારાસભ્યેએ આ વિસ્તારની સુવિધા માટે ધારાસભ્ય ફંડ વાપર્યુ હતું પરંતુ રસ્તા બનાવવા દરમિયાન ડામર અને અન્ય વસ્તુઓ હલકી ગુણવત્તાની વાપરી તેમજ રસ્તાની સફાઇકર્યા વિના આડેધડ ડામર પાથરી દીધો હોવાથી રસ્તામા વપરાયેલ મટીરીયલ વેરણ છેરણ થઇ પથરાયેલું ડામર ઉખળી રહ્યું છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો