પાટણ / બે સંતાનની માતાને 1.25 લાખમાં વારાહીમાં વેચી દીધી

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 02:58 AM IST
પાટણઃ મહારાષ્ટ્રની 2 સંતાનોની માતા અને પતિથી અલગ રહેતી 1 મહિલાને બીજા સારા છોકરા સાથે લગ્ન કરાવી આપવા ભરમાવીને વિજાપુરના કોટડીની મહિલાએ તેની જાણ બહાર જ વારાહીના 1 પરિવારમાં 1.25 લાખમાં વેચી મારી હતી. તેણીને આ પરિવારે 3 મહિના સુધી ઘરમાં ગોંધી રાખી હતી. જેમાં 1 શખ્સે 2 મહિના સુધી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જે અંગે મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી