તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્નાટો:સંતરામપુરમાં બજારો બંધ રહેતાં સન્નાટો છવાઈ ગયો

સંતરામપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિસાગર જિલ્લામાં કોરોનાની મહામારી દરમ્યાન હાલ સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે સંતરામપુર નગરપાલિકા દ્વારા રવિવારે બજારો બંધ રાખી તંત્રને સહકાર અાપવાની જાહેરાત કરી હતી જેને અનુલક્ષીને સંતરામપુરના તમામ વેપારીઅોઅે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેને કારણે સંતરામપુરના ગોધરા ભાગોળ, પ્રતાપપુરા, મોટા બજાર, ટાવર રોડ, લુણાવાડા રોડ સહિતના બજારો સંપુર્ણ બંધ રહેતા સન્નાટો જોવા મળ્યો હતો. જેને કારણે મીની લોકડાઉનની અસર જોવાઈ રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો