તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સંક્રમણ અટકાવવા પ્રાંતિજ પાલિકા દ્વારા બજાર સેનેટાઇઝ કરાયું, બજાર બંધ રહ્યું

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થતાં પ્રાંતિજ ના વિવિધ એસો. દ્વારા બે દિવસ માટે ધંધારોજગાર સ્વયંભૂ બંધ રખાયા છે. પ્રાંતિજ પાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા તથા કોર્પોરેટરો રાજેશભાઈ ટેકવાણી , મહેબુબ ભાઇ બલોચ સહિત હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ તથા મહેશભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓએ બજાર વિસ્તારમાં હાજર રહી સમગ્ર બજાર વિસ્તાર સેનેટાઇઝ કરાઈ હતી. જેમાં ભાખરીયા બસસ્ટેન્ડ વિસ્તાર થી હનુમાન ચોક , સોનીવાડા નાકા, હઠીલા હનુમાન દેસાઇની પોળ, બજાર ચોક સહિતના વિસ્તારો સેનેટાઇઝ કરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો