તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:ફતેપુરાના શખસે યુવતીને અડપલાં કર્યા

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના ફતેપુરા, સુલતાનપુરામાં રહેતા કાળુ ઉર્ફે કાબો રમેશભાઇ પરમાર નામના શખસે ગત 18/11 ના બપોરના સુમારે ખેતરમાં પાણીનો પાઇપ લેવા જતી યુવતીની એકલતાનો લાભ લઇ અનૈતિક માગણી કરી બાવડું ઝાલી ઓઘામાં ખેંચી જઇ બથ ભરી અડપલાં કરી ઇજ્જત લેવાની કોશિશ કરી હતી. આ બાબતે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ અંગે યુવતીના ભાઇએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકમાં કાળુ પરમાર વિરૂધ્ધ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો