તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માહિમ-માટુંગા એફઓબી વિક્રમી સમયમાં તોડી નખાયો

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

માહિમ- માટુંગા વચ્ચે જૂનો એફઓબી પશ્ચિમ રેલવેના એન્જિનિયરો અને કર્મચારીઓએ શુક્રવારે રાત્રે મેગાબ્લોક લઈને સાડાચાર કલાકમાં તોડી પાડ્યો હતો. તે પૂર્વે નવો એફઓબી બાંધી દેવાયો છે. આઈઆઈટી- બોમ્બે દ્વારા અસુરક્ષિત ઘોષિત કરાયેલા 13 એફઓબી હમણાં સુધી તોડી પાડીને નવા બનાવવામાં આવ્યા છે. હવે દાદર, અંધેરી, ગોરેગાવમાં ત્રણ એફઓબી તોડવાનું કામ 31 ડિસેમ્બર પૂર્વે કરાશે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો