તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપધાત:સિંગણપોર રહેતા રત્નકલાકારે તાપીમાં કૂદી જીવન ટૂંકાવ્યું

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

‌સિંગણપોરના રત્નકલાકારે શનિવારે કોઝવેથી તાપીમાં પડતુ મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. લાશ નદીમાંથી મળી આવી હતી. ‌સિંગણપોર ગામ અર્ચના સોસાયટીમાં રહેતા ધર્મેશ ગોરધન ‌વિરડીયાએ (25) શનિવારે સાંજે કોઝવેથી તાપીમાં કુદી આપઘાત કર્યો હતો.

ધર્મેશ વિરડીયાનો મૃતદેહ સ્થા‌નિક તરવૈયાઓ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મુળ ભાવનગરનો વતની ધર્મેશ ‌વિરડીયા કતારગામ ખાતે હીરાની એક પેઢીમાં રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. ધર્મેશ ‌વિરડીયાએ કયા કારણોસર આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું ન હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો