તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:આરંભ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમે મીઠાઇ અને ફરસાણનું વિતરણ કર્યું

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકો દિવાળીના તહેવારમાં મીઠાઇ ફરસાણથી વંચીત ન રહે માટે આરંભ ચેરીટેબલ ટીમે સેવાકાર્ય હાથ ધર્યુ હતુ. જેમાં શહેરના મલારચોક, બહુચર હોટલ વિસ્તાર, મેલડીપરા, મફતીયાપરા, ટાગોરબાગ પાસે, રતનપર, ઘરશાળા રોડ સહિતના વિસ્તારોમાં 214 જેટલી મીઠાઇ ફરસાણની કિટનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યમાં કિર્તીકુમાર ગુર્જર, અનિલભાઇ શિહોરી, વનરાજભાઇ ટીંબલ સહિત ટ્રસ્ટીઓએ જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો