તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:ઇડર ધારાસભ્યે માસ્ક તો પહેર્યું પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા

ઇડર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇડરના મેસણમાં ધી મેસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં ઘનિષ્ટ પશુ સુધારણા યોજના અંતર્ગત કાર્યકમમાં ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા ઇડર તાલુકા ફળ અને શાકભાજી સંઘના સતિષભાઈ પટેલ, મેસણ તેમજ ભાજપ આગેવાનો દૂધમંડળી ચેરમન અને કમિટી સભ્યોની હાજરીમાં ઘનિષ્ટ પશુ સુધારણા યોજના અંતર્ગત પશુ સારવાર અને સ્ટાફ ક્વાટરના મકાનના લોકાપર્ણ કાર્યક્રમમાં ધારાસભ્ય હિતુ કનોડિયાએ માસ્ક તો પહેર્યું હતું પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલી ગયા હતા.

ભાજપના આગેવાન સતિષભાઈ પટેલ અને અન્ય લોકો તો માસ્ક સાથે સોશિયલ ડિસ્ટ્ન્સ પણ ભૂલ્યા હતા. ઇડરના આ ભાજપના નેતાઓ પર કાર્યવાહી થશે કે માત્ર આમ નાગરિકો માટે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમો લાગુ પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો