તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:આણંદ નગરપાલિકાની સામાન્ય સભા 22મી ઓક્ટોબરના રોજ મળશે

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાલિકાની અગામી 22મી ઓક્ટોબરે બપોરે12 કલાકે ટાઉન હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કર્યું છે. જેમાં વોર્ડ નં.7માં દિશા સૂચક બોર્ડ લગાવવા માટે રૂા.3,85,330 ખર્ચ કર્યો હતો. જેની મંજૂરી માટે એજન્ડામાં કામગીરી રજૂ કરાઈ છે.તેમજ નવેમ્બર-2020માં ચૂંટાયેલા તમામ નગર સેવકોની મુદત પુરી થાય છે. જેથી 60 નંગ મોમેન્ટો માટે રૂા.1,14,911 ખર્ચ કરવા માટે મુજૂરી માંગી છે. ઉપરી અધિકારીની મંજૂરી હેઠળ બાકરોલ ઝોનમાં મોટી ખડકીમાં પાણીની પાઈપ લાઈન નાંખવા માટે રૂા.45,720 ખર્ચની મંજૂરી, પાલિકાના કુલ 261 કર્મચારી માટે કોરોના કવચ માટે રૂા.5,45,516 નો વિમો લેવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો