તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાળવણીનો અભાવ:કમલાબાગમાં ફૂવારા બંધ, કચરાનું સામ્રાજ્ય છવાયું

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના બગીચામાં જાળવણીનો અભાવ

કોરોના વાયરસના સંક્રમણ દરમ્યાન અપાયેલા લોકડાઉનને ખોલી નખાતા બગીચાઓ તો ખોલી નાખવામાં આવ્યા છે પરંતુ લોકડાઉનના સમય દરમ્યાન પોરબંદરના કમલાબાગની હાલત કફોડી બની જતા તેની મરામત કરવાની માંગણી કરવામાં આવી છે.

અનલોક બાદ ખોલેલા પોરબંદરના કમલાબાગને ગત ૩ તારીખે ખોલી નાખવામાં આવ્યો છે. પરંતુ લોકડાઉનના સમયગાળા દરમ્યાન આ બગીચાની હાલત કફોડી બની ગઇ છે. બગીચાના૩ ફૂવારા ખરાબ થઇ ગયા છે, બગીચાના ઝાડવા અને લોનમાં કચરો ફેલાઇ ગયો છે, બગીચાની તમામ લાઇટો બંધ છે, બાળકોની ક્રીડા માટે મુકવામાં આવેલા હિંચકા, લસરપટ્ટી તેમજ અન્ય રમત-ગમતના સાધનો તૂટી ગયા છે, તેવી રજૂવાત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તંત્રને કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો