જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા માસ્ક અને સેનીટાઇઝર માટે 36 હજાર ફાળવાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:46 PM IST
મહેસાણા: જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઠાકોર રણજીતસિંહ દશરથજી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સ્વભંડોળની ગ્રાન્ટમાંથી પોતાના મત વિસ્તારના ગામોમાં માસ્ક અને સેનીટાઇઝર વિતરણ કરવા રૂ.36,500 ફાળવ્યા છે. જેમાં રૂ.20 હજાર માસ્ક અને રૂ.16500 સેનીટાઇઝર પાછળ ખર્ચ કરાશે. આ સાથે સવિતાબેન અશોકસિંહ વિહોલે રૂ.20 હજાર માસ્ક અને સેનીટાઇઝર માટે ખર્ચ કરશે. બીજી બાજુ વિપક્ષમાંથી કેશવલાલ પટેલ પણ પોતાના મત વિસ્તારમાં માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ કરશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી