તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડર:દીપડાના હુમલાની ઘટનામાં વનમંત્રીને રજુઆત કરાશે

માંડવી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના મધરકુઈ ગામે 4 વર્ષીય બાળકી પર વન્ય પ્રાણી દીપડાના હુમલાથી મોત થયેલ છે, અને આવા હુમલાઓ વન્યપ્રાણીઓ દ્વારા અવારનવાર થયા જ કરે છે. ખેડૂતો હોય કે અન્ય સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળતા ડરે છે. તેને ધ્યાનમાં લઈને તારીખ 19-10-2020 ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે વદેશીયા, અંત્રોલી, મધરકુઈ, ઝાબ, પાતલ, બોરીગળા, વગેરે ગામોના અગ્રણીઓની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી અને વનમંત્રીને સંબોધીને લેખિતમાં આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો