નવી દિલ્હી / કલમ 370નો ગેરલાભ લેવાતો હતો એટલે હટાવી: કેન્દ્ર

The disadvantage of Article 370 was therefore to be removed: central government

Divyabhaskar.com

Nov 12, 2019, 06:16 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં જરૂરી અને યોગ્ય ઠરાવ્યું છે. સરકારે સોમવારે એક સોગંદનામું દાખલ કરી કહ્યું કે વિશેષ દરજ્જાને કારણે આતંકીઓ અને ભાગલાવાદીઓ આ કલમનો ગેરલાભ લેતા હતા. આથી જમ્મુ-કાશ્મીરના લોકોને ઘણું નુકસાન થતું હતું. જસ્ટિસ રમણના નેતૃત્વ હેઠળની સુપ્રીમકોર્ટની 5 જજની બેન્ચ 14મીથી આ અંગે સુનાવણી શરૂ કરશે. કલમ 35-એ અંગે કેન્દ્ર સરકારે તર્ક રજૂ કર્યા હતા. કલમ 370 અંગે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના હિતમાં બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ હંગામી ધોરણે જોગવાઈ દાખલ કરી હતી.

X
The disadvantage of Article 370 was therefore to be removed: central government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી