તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:આલોકમાં એક કામદારનું પડી જતા મોત

સેલવાસ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાનહના સાયલી ગામે આવેલ આલોક કંપનીમા એક કામદાર કામ કરતી વખતે અચાનક પડી જતા એનુ મોત થયુ હતુ.પ્રાપ્ત વિગત અનુસાર પંકજ પટેલ રહેવાસી પાટી,ખેરગામ જે ઘણા લાંબા સમયથી આલોક કંપનીમા નોકરી કરી રહ્યો હતો.જે બુધવારના રોજ સવારે 11:00વાગ્યે કંપનીમા કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક પડી જતા એનુ મોત થયુ હતુ.આ ઘટના અંગે પોલીસને જાણ કરતા ટીમ આવી પોહચી હતી લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલમા મોકલી આપવામા આવી હતી,આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો