તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યું:લાખોંદ અને કોટડામાં મગરે દેખા દીધી

લાખોંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના લાખોંદની વાડીમાં મગરે રવિવારે મોડી સાંજે દેખા દીધી હતી,રાજેશ રણધીર આહીરની વાડી નજીક આ મગર દેખાતા સ્થાનિકો તપાસ કરવા ગયા હતા.જો કે ત્યાં સુધીમાં મગર પાણીમાં ચાલ્યો ગયો હતો. કોટડા આથમણા વિસ્તારમાં મગરે દેખા દીધી હતી.

મનીષભાઈ કાંતિલાલ માકાણી તથા રબારી ધુલા મલુની વાડીએ મગર જોવા મળતા તેમણે ગામના તલાટી સહમંત્રી અલ્પેશભાઈનો સંપર્ક કરતા મગરને પકડી પંચાયતના ટ્રેક્ટર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો