તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Corporation Will Discuss The Transition Of Corona With The Trader Today, A Decision On The Timing Change Is Likely To Be Taken

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના સંક્રમણ અંગે પાલિકા આજે વેપારી સાથે ચર્ચા કરશે, સમય ફેરફાર અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે કોરોનાના સંક્રમણ ઘટે તે હેતુથી પાલિકા અને પોલિસ કમિશનરે વેપારી સંગઠનો સાથે ટેક્સટાઈલ માર્કેટમાં મિટીંગ કરી હતી. સોમવારથી મોટાભાગના બજારો રાબેતા મુજબ કાર્યરત થનારા છે. ત્યારે આજે સોમવારે 11:30 ફરી વિવિધ વેપારી સંગઠનો સાથે ચર્ચા કરવા માટે પાલિકા કમિશનરે મિટીંગનું આયોજન કર્યુ છે.

સોમવારથી મોટાભાગે તમામ બજારો કાર્યરત થાય તેવો અનુમાન છે. આ વચ્ચે શુક્રવારે વેપારી સંગઠનો સાથે પાલિકા અને પોલીસ કમિશનરે મિટીંગ કરીને બહારગામથી આવનારા તમામનું ફરજિયાત ટેસ્ટીંગ કરાવવા, માસ્કને મોઢેથી દૂર નહીં કરવા, શ્રમિકો સાથે જમવા નહીં બેસે જેવા નિયમો પાળવા સૂચન કર્યુ હતું. સોમવારથી જ્યારે વધુ લોકોની હાજરી સાથે બજારો ઉઘડે અને કોરોનાનું સંક્રમણ વધે નહીં તે મુદ્દે પાલિકા કમિશનરે ફરી આજે સોમવારે મિટીંગનું આયોજન કર્યુ છે. આ અંગે ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરા જણાવે છે કે, કોરોના અંગે ચર્ચા કરવા માટે સંગઠનોને આમંત્રણ આપ્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો