તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં રવિવારે લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી સાથે પવનની ગતિ 4.૩ કિમી રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન ૩૩.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું હતું. જયારે સવારે ભેજનું પ્રમાણ 73 ટકા અને તેમાં બપોરે ભારે ઘટાડો થતા 47 ટકા રહ્યું હતું. જોકે મોડી સાંજે ઠંડા પવનોને કારણે ભેજનું પ્રમાણ વધવા પામ્યું છે. સવારે અને સાંજે ભેજવાળા વાતાવરણને કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો