તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:શહેરની 20 શાળાએ 20 થી 50 ટકા સુધીની ફી માફ કરી

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સુરત સહિતની દક્ષિણ ગુજરાતની 20 ખાનગી શાળાઓએ 25થી 50% સુધીની ફી બુધવારે માફ કરી વાલીઓને આર્થિક રાહત આપવાની સાથે શિક્ષણના નામ પર નફો કરતી સંસ્થાને તમાચો આપ્યો છે. જેમાં તાપીની બે ખાનગી શાળાએ 50% અને સુરતની 18 ખાનગી શાળાએ 25થી40% સુધીની ફી માફ કરી છે. આમ, વાલીઓને આર્થિક રાહત મળનારી છે. રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયોજક ડો. જગદીશ ચાવડા અને પ્રવકતા મહેશ પટેલ જણાવે છે કે આગામી દિવસોમાં અમે રાઉન્ડ-8 પણ જાહેર કરીશું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો