તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:શહેરમાં હવે 256 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 7 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 9ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે શહેરમાં કુલ 256 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 258 વિસ્તારમાંથી આજે 9 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 7 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 7 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 2 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 4 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 1 વિસ્તારનો સમાવેશ થાય છે.

9 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 9 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં જ્યારે સાઉથ ઝોનના 2 વિસ્તાર, સાઉથ વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, નોર્થ ઝોનના 1 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 3 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser