તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવા ચેરમેનોની વરણી:ધાનેરા પાલિકામાં વિવિધ સમિતીઓના ચેરમેનોએ વિધિવત્ ચાર્જ સંભાળ્યો

ધાનેરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ જગલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં પાલિકાના વિવિધ સમિતીઓના ચેરમેનોની ટર્મ પુરી થતી હોવાથી સર્વાનુમત્તે નવા ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. આ તમામ નવા ચેરમેનોને શનિવારે વિધિવત રીતે પોતાની સમિતીઓનો ચાર્જ સંભાળતા ધારાસભ્ય સહિત કોંગ્રેસના લોકો અભિનંદન પાઠવવા માટે પણ આવ્યા હતા.

}કારોબારી સમિતી ચેરમેન- હરજીભાઇ સોલંકી }બાંધકામ સમિતી ચેરમેન- હનીફાબેન બેલીમ }પાણી પુરવઠા સમિતી ચેરમેન- અંબાબેન જ્યંતિભાઇ }દિવાબત્તી સમિતી ચેરમેન- જરીનાબેન સોલંકી }સેનીટેશન સમિતી ચેરમેન- ઇશ્વરભાઇ ખેતાભાઇ ભીલ }મહેકમ સમિતી ચેરમેન- ગોવિંદસિહ રાજપુત }વાહન વ્યવ્હાર સમિતી ચેરમેન- કપુરાભાઇ માળી }સામાજીક, વનીકરણ, બાગાયત અને ગુમાસ્તા સમિતી ચેરમેન- રાજીબેન પ્રજાપતિ }સામાજીક ન્યાય સમિતી- ઇશ્વરભાઇ ભીલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો