તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ધાવડા પાસે કાર ખાઇમાં પડી, ભુજનો યુવાન ઘવાયો

નખત્રાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના ધાવડા.વળાંકા પર બાપા સીતારામ મધુલી પાસે પુરઝડપે આવતી કાર ગડથોલીયા સાથે ખાઇમાં પડી હતી. જેમાં ભુજનો સોની યુવાન ઘવાયો હતો. જો કે, આ બાતે નખત્રાણા પોલીસમાં કોઇ નોંધ ન હોઇ ઘાયલનું નામ જાણી શકાયું નથી. તો વિથોણ બસ સ્ટોપ નજીક ટ્રક અને ટ્રેકટર અથડાયા હતા. બાદમાં ટ્રકના બ્રેક ફેઇલ થતા તે ભીત સાથે અથડાઇ હતી.

વિથોણમાં અન્ય અકસ્માત
વિથોણમાં અન્ય અકસ્માત
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો