તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્રની બેદરકારી:વઢવાણના શિયાણીની પોળ બહાર લીંબડી રોડ પરની ગટરમાં ભેંસ ખાબકી

વઢવાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ શિયાણીની પોળ બહાર લીંબડી રોડ પર તળાવની બાજુની ખુલ્લી ગટરમાં ભેંસ ખાબકતા જીતુભાઇ દલવાડી, ટીડાભાઇ ભીલ, કરશનભાઇ લામકા, ડોલી ભરવાડ સહિત જીવદયા પ્રેમીઓએ જેસીબીની મદદથી એક કલાકની જહેમત બાદ ભેંસને બહાર કાઢી હતી. આ અંગે સેવાભાવી યુવાન જીતુભાઇ અને ડોલીભાઇએ જણાવ્યુ કે મોટા પથ્થરો નાંખી ગટરો ઢાંકવી જરૂરી બની છે. -અસવાર જેઠુભા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો