તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તપાસ:પ્રાંતિજમાં નદીના પુલ નીચેથી યુવકની લાશ મળી

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજના અંબાવાડા પાસે આવેલ ખારી નદીના પુલ નીચે પાણીમાં તરતી લાશ દેખાતા પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતાં તરતી કોહવાઇ ગયેલ અંદાજે 35 થી 40 વર્ષ ના અજાણ્યા યુવક ની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પાણીમાં કોહવાઇ જતાં મૃતકની ઓળખ થઇ નથી. પ્રાંતિજ પોલીસે ગુનો નોધી લાશને પ્રાંતિજ સિવિલમાં પી એમ અર્થે ખસેડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો