તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:પલસાણામાં ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી

પારડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધાર કાર્ડથી ઓળખ, પરિવારનો પત્તો ન લાગ્યો

પારડીનાં પલસાણા ઝરી ફળિયા ખાતે ચીમન પટેલની આંબાવાડી પાસે એક વ્યક્તિના નજરમાં આંબાના ઝાડ સાથે ફાસો ખાધેલો યુવાનો મૃતદેહ નજરમાં આવતા તેણે ગામના સરપંચ મહેશભાઈને જાણ કરી હતી. મૃતદેહને જોય પારડી પોલીસને જાણ કરી હતી અને ઘટના સ્થળે પહોચેલા બીટ જમાદાર ઈશ્વરભાઈએ લાશને નીચે ઉતારી કબ્જો લીધો હતો. આ મૃતકના પાસે એક સિમકાર્ડ વગરનો મોબાઈલ ફોન અને પાન કાર્ડ, આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યો હતો. જેના આધારે યુવાનનું નામ સંતોષકુમાર બિસોઈ અને રહે ચંચડાપલ્લી ગંજામ ઓડીસાનો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ યુવક અહી ક્યાં રહેતો હતો અને વાડીમાં કઈ રીતે આવ્યો જેવા સવાલો થઈ રહ્યા છે જોકે યુવકનું નામ અને એડ્રેસ તો મળ્યું છે પરંતુ એના પરિવાર જનો હજી મળી આવ્યા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો