તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:હાલોલ પંથકમાં કોરોનાને રોકવા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર એક્શનમાં

હાલોલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ તાલુકામાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાતા સંક્રમણના વ્યાપને રોકવા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું જેમાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરાઇ હતી જેમાં હાલોલ પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે કોરોના કોવિડ 19 એન્ટીજન રેપીટ ટેસ્ટ કીટ દ્વારા નગરજનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં 99 જેટલા વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 98 કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે માત્ર 1 જ કેસ પોઝિટિવ આવતા કોરોના સંક્રમિત દર્દીને તાત્કાલિક સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી તો બીજી તરફ પોલિસે એસઆરપી કુમક સાથે રાખી ચેકીંગ હાથ ધરી માસ્ક વગરનાને રોકી તેમનો સ્થળ પરજ કોરોના રિપોર્ટની કાર્યવાહી કરાઈ હતી પોઝિટિવ આવેલ દર્દી ને સ્થળ પરથી જ તાજપુરા રીફર કરાયા હતા જયારે નેગીટિવ આવેલ ને સ્થળ પર એક હજાર રૂપિયા દંડ ની વસુલાત કરી કામ વગર માસ્ક વિના ફરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો