તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના કાલીયાવાડ ગામે સરકારી કર્મચારી ઉપર 10 વર્ષ પહેલા હુમલો કરીને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી મોરબીના ટંકારા તાલુકાના ગામમાં છુપાયો હોવાની બાતમી જામનગરના ફર્લો સ્કોડને મળતા તેમણે અારોપીને પકડી પાડી 10 વર્ષ પહેલા દાહોદ જિલ્લાના કાલીયાવાડ ગામે સરકારી કર્મચારી ઉપર ગેરકાયદેસર મંડળી રચી હુમલાે કરી બળવંત રાયસંગ રાઠોડ નામનો યુવાન 10 વર્ષથી નાસતાે ફરતો હતો જે ટંકારા તાલુકાના લજાઇ ગામમાં છુપાયો હોવાની બાતમી જામનગરના ફર્લો સ્કોડને મળતા ટેકનીકલ એનાલીસીસના આધારે તેનું સગડ મેળવીને લજાઇ ગામની સીમમાંથી તેને પકડી પાડયો હતો અને આ અંગે લીમખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી તેને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો