તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:ગાંધીધામમાં નોંધાયેલા ગુનામાં 14 વર્ષથી નાસતો આરોપી પકડાયો

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ૧૪ વર્ષ પુર્વે નોંધાયેલી ફોજદારીમાં નાસતા ફરતા ભાગેડુ આરોપીન પોલીસે પકડી લીધો હતો. ૨૦૦૬ના વર્ષમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નરપતસિંહ કિશનસિંહ સોઢા (રહે. દેશલપર ગુંતલી) વાળા સામે ગુનો નોંધાયો હતો, જે ૧૪ વર્ષથી આ કેસમાં નાસતો ભાગતો ફરતો હતો. આરોપી મીરજાપર ત્રણ રસ્તા પાસે હોવાની બાતમી એલસીબીને મળતા તેને દબોચી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો