તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:વાપીથી ચોરેલ મોપેડ સાથે આરોપી ઝડપાયો

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાર દિવસ અગાઉ વાપી જીઆઇડીસી સ્થિત હોટલ દાનની બાજુમાં એક બિલ્ડીંગના પાર્કીંગમાંથી ડુપ્લીકેટ ચાવી વડે એક્ટીવાની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. એલસીબીની ટીમે રવિવારે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે જીઆિડીસી અંબામાતા મંદિર પાસેથી એક બાળકિશોરને તે જ એક્ટીવા સાથે જોઇ પકડી પાડતા તેણે આ ચોરીની કબૂલાત કરી હતી. ચોરી બાદથી નંબર પ્લેટ તોડીને ફેંકી દઇ આરોપી ગાડી લઇને ફરી રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો