તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કડીના રાયોટિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે વચગાળાના જામીન પર છૂટી નાસતા ફરતા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે કડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસીટીના ગુનામાં નાસતો ફરતો આરોપી વિરેન્દ્રસિંહ ઉદુભા ઝાલા (રહે. હાલ કડી, સ્મૃતિમંદિર સોસાયટી, સુજાતપુરા રોડ, કડી, મૂળ રહે. ઝીંઝુવાડા, તા.દસાડા, જિ. સુરેન્દ્રનગર) કડીની ભાગ્યોદય હોસ્પિટલ નજીક હાજર હોવાની રવિવારે હકીકત મળી હતી. જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તેને ઝડપી કડી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો