તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:યાત્રાધામ કબીરવડનો 98 મો કબીર કુંભ આ વર્ષે મોકૂફ રહેશે

અંકલેશ્વર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને લઇ કબીરવડના સંચાલક દ્વારા જાહેરાત કરાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે 98 મોં કબીર કુંભ મેળો ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઇ મોકૂફ રાખવામાં આવ્યું હતું. કબીરવડના સંચાલક ગુરુચરણ સાહેબ દ્વારા જાહેરાત કરવાં આવી હતી. ભરૂચ જિલ્લા ના એક માત્ર પ્રવાસન સ્થળ એવા કબીર કુંભ ખાતે છેલ્લા 97 વરહ થી સંત સમાગમ કબીર કુંભ મેળો યોજવામાં આવી રહ્યો છે જેની પરંપરા ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઇ તૂટશે હિન્દૂ કેલેંડર અનુસાર કારતક માસ ની અગિયારસ થી 4 દિવસ સુધી યોજાતા કબીર કુંભ મેળવા રાજ્યભર માંથી લખો કબીર પંથી અહીં આવી કબીર કુંભ માં ભાગ લેતા હોય છે તેમજ કોરોના જિલ્લા માં વધુ વક્રી શકે છે.

ત્યારે મેળા લાખો ભક્તો ની હાજરી વચ્ચે કોરોના મહામારી ફેલાવાની શક્યતા વધી શકે છે જેને લઇ કબીરવડ ટ્રસ્ટના મહંત 108 ગુરુચરણ દાસજી મહારાજ દ્વારા ચાલુ વર્ષે યોજાનાર 98 માં કબીર કુંભ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. અને ભક્તો ને કબીરકુંભ ચાલુ વર્ષે યોજાનાર ના હોવાની જાણ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો