તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સંઘર્ષનો જુસ્સો:83 વર્ષની મહિલાનો 28 વર્ષના લૂંટારા સામે જંગ, પુરસ્કાર મળ્યો

લંડન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
83 વર્ષની જૂન ટર્નર.

83 વર્ષની જૂન ટર્નરને તેની વીરતા માટે સન્માનિત કરાયા છે. હેનરે પ્રાંતમાં સ્ટોર ચલાવનાર ટર્નરને 28 વર્ષના લૂંટારાએ લાકડીથી એટલો ફટકાર્યો કે તેને ભાગવું પડ્યું. ગયા સપ્તાહે થયેલી આ ઘટનામાં ટર્નર કહેતી હતી કે મારા પૈસા છે, તું લઈ નહીં જઈ શકે. આ વીરતા માટે તેને એમ્લીફોન એવોર્ડ ફોર બ્રેવ બ્રિટન અપાયો છે. આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો