વડોદરા / ઈસરોના વૈજ્ઞાનિકોને સલામ થીમ પર પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ‘ટેક ફેસ્ટ’ યોજાયો

'Tech Fest' organized by students from Parul University on the theme of salute to scientists of ISRO

  • દેશભરની વિવિધ કોલેજોના 3 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો 
  • ડ્રોનની ઉડાન રોલો ફાઈટ અને રિમોટ કાર રેસિંગના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું

Divyabhaskar.com

Feb 15, 2020, 04:46 PM IST

વડોદરાઃ ઈસરોના વૈજ્ઞાનકોના યોગદાનને માન્યતા આપતા અવકાશી શિક્ષણને વિદ્યાર્થીઓમાં પ્રચલિત કરવા માટેના ધ્યેય સાથે પારૂલ યુનિવર્સિટી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા ટેક્નો ફેસ્ટનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના પૂર્વ ઈસરોના વૈજ્ઞાનિક કે જેઓ અવકાશી શિક્ષણ માર્ગ આગળ વધાર્યો છે. તેમના સન્માનમાં મેરેથોન યોજાઈ હતી.

આજે ફેસ્ટનું ઉદ્ઘાટન પેલોડ લીફટીંગ ડ્રોન દ્વારા કરાયું હતું. ડો. એપીજે અબ્દુલકલામ સુભાશીષ પરથી રાખવામાં આવ્યું હતું. બે દિવસીય ફેસ્ટમાં દેશભરની વિવિધ કોલેજાના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફેસ્ટમાં રોબો ફાઈટમાં બારટીમોએ ભાગ લીધો હતો. જેમાં 16 રોબોટસ એકબીજા સામે લડ્યા હતા. આ ઉપરાંત ફોર્મ્યુલા વન કાર મોડેલ સાથે નાઈટ્રો રેસ યોજાઈ હતી. રોબોટીક કાર ખાસ બનાવેલ ટ્રેક પર વિદ્યાર્થીઓએ રિમોટ દ્વારા દોડાવી હતી. બે દિવસના આ ફેસ્ટમાં 45થી વધુ કાર્યક્રમો યોજાનાર છે.

X
'Tech Fest' organized by students from Parul University on the theme of salute to scientists of ISRO
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી