તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:વાઘેલમાં પશુઓને ઘાસચારો નાખવા ગયેલી પરિણીતાની છેડતી

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજ તાલુકાના વાઘેલ ગામમાં 5-10-2020ના રોજ રાત્રે 7 કલાકના અરસામાં 24 વર્ષીય પરિણીત મહિલા વાડામાં પશુઓને ઘાસચારો નાખવા ગઈ હતી. તે વખતે ગામના વાઘેલા વનાજી ઉર્ફે વનરાજસિંહ પથુજી તેઓની ઈજ્જત લેવાની કોશિશ કરતા મહિલાએ બૂમાબૂમ કરતાં તેઓ ત્યાંથી જતાં જતાં કહેલ કે તુ એકલી હોય ત્યારે તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાથી મહિલાએ હારીજ પોલીસમાં વાઘેલા વનાજી ઉર્ફે વનરાજસિંહ પથુજી સામે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો