તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:વિરસદમાં યુવતીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ, પોલીસે પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના વિરસદ ગામે રહેતા એક પરિવારની યુવતી સાથે પડોશમાં રહેતા સોમાભાઈ બબુભાઈ તળપદા સાથે પરિચય થયો હતો. પરિચય બાદ યુવકે તેને ફસાવી તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કર્યું હતું. દરમિયાન, યુવતીના પરિવારજનો બબુભાઈ જેઠાભાઈ તળપદા, શારદાબેન બબુભાઈ જેઠાભાઇ તળપદા, વિપુલભાઈ બબુભાઈ તળપદા (તમામ રહે. વિરસદ) તેમજ કાભઈભાઈ વાઘજીભાઈ (તળપદા રહે. ઈસણાવ)એ યુવતી સાથે અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે તેણીએ વિરસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો