હેર મેકઓવર / આ નવરાત્રિમાં વાળની ખાસ કાળજી રાખો

Take special care of hair in this Navratri

Divyabhaskar.com

Oct 05, 2019, 05:16 PM IST

કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં જવું હોય તો મહિલાઓ માટે હેર સ્ટાઇલ કરવી એ મોટો ટાસ્ક હોય છે. તેવામાં લગ્ન જેવા ફંક્શન હોય કે નવરાત્રિનો ઉત્સવ હોય આ તમામ પ્રકારના તહેવારમાં હેર સ્ટાઇલ કરવી મહિલાઓ માટે મુશ્કેલીનું કામ થઈ જાય છે. ખાસ કરીને છોકરીઓ નવરાત્રિ દરમિયાન અલગ-અલગ લુકમાં તૈયાર થવાના પ્રયત્નો કરતો હોય છે અને તેવું પણ ઈચ્છે છે કે તેમના લુક અને હેર સ્ટાઇલ પર કોઈ કોમ્પિલિમેન્ટ કરે.

જ્યારે નવરાત્રિ જેવાં ધાર્મિક પર્વની વાત હોય તો તમામ લોકો સાફ મન અને શરીરથી કાર્યક્રમોમાં ભાગ લે છે.તેવામાં સ્વચ્છ કપડાં સાથે શેમ્પૂ કરવું પણ આવશ્યક છે પરંતુ શેમ્પૂ કર્યા પછી વાળ ડ્રાય અને રફ બની જાય છે. રફ અને ફ્રિઝી વાળ સાથે હેર સ્ટાઇલ કરવી મુશ્કેલ છે. તેથી શેમ્પૂ કર્યા પછી Livon Serumનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. જો તમે તમારા વાળને સ્ટાઇલ કરવા માગો છો તો સીરમનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ શોફ્ટ અને સિલ્કી બને છે.
ફ્રીઝ ફ્રી વાળ ન માત્ર હેર સ્ટાઇલને સુંદર બનાવે છે પરંતુ તેની સારસંભાળ કરવી પણ સરળ બને છે. ચલો શીખીએ આ સીઝનમાં શીખીએ હેર સ્ટાઇલ જે તમારા લુકને salon finish મેકઓવર આપશે.

નવરાત્રિ બન હેરસ્ટાઇલ
1. સૌપ્રથમ તમારા કાંસકા પર 2-3 ટીપાં Livon Serumના નાખો.

2. હવે કાંસકાની મદદથી વાળની ગૂંચ કાઢી લો, જેથી વાળ ઓછા તૂટે.

3. હવે તમારા વાળ બ્લો ડ્રાય કરી લો. Livon તમારા વાળને હીટથી પ્રોટેક્શન આપશે.

4. હવે તમારા વાળને રબર બેન્ડની મદદથી બાંધી પોની વાળી દો.
5. હવે તમારી પોનીને ગોળ ફેરવી બન બનાવી દો.

6. હવે બીજા રબર બેન્ડની મદદથી બનને સારી રીતે પિન અપ કરી દો.

હેર સ્ટાઇલને પરફેક્ટ નવરાત્રિ લુક આપવા માટે તમે આની પર ગજરો પણ લગાવી શકો છો.

X
Take special care of hair in this Navratri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી