તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સામે જંગ:200 કર્મચારીઓને ટેબલેટ વિતરણ કરાઇ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મધ્યસ્થ જેલમાં 1500થી વધુ દર્દીઓ અને 200 કર્મચારીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારતી નિ:શુલ્ક ટેબલેટ વિતરણ કરવામાં આવી હતી. ડો. આલાપ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ તમામની આરોગ્ય તપાસ કરી દવા આપવામાં આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો