સાબરકાંઠા / વિજયનગરની આશ્રમ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી

બાલ ભારતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના પ્રાંગણની દીવાલને પગની આંગળીઓ સ્પર્શતી લાશ દેખાઈ

Divyabhaskar.com

Feb 19, 2020, 02:49 PM IST

હિંમતનગર: ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં છેલ્લા દોઢેક મહિનામાં આઠેક લટકતી લાશો મળી છે. તેમાં આજે વિજયનગરની આશ્રમ શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીની લટકતી લાશ મળી છે. પાળીને પગની આંગળીઓ અડકતી શંકાસ્પદ હાલતમાં ઝાડથી લટકતી લાશ મળી આવી હતી. બાલ ભારતી ઉત્તરબુનિયાદી આશ્રમ શાળાના પ્રાંગણની દીવાલને પગની આંગળીઓ સ્પર્શતી દેખાઈ હતી. વિદ્યાર્થીઓએ અગમ્ય કારણોસર ફાંસો ખાદ્યો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી