તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માછીમારી:સંત સરોવર પાસે માછીમારી કરતા આસપાસના ગ્રામજનો

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે સારા વરસાદને પગલે નવા નીરની આવક સાથે આસપાસની જમીનમાં પાણી તળ ઉંચા આવશે તે નક્કી પરંતુ આ સાથે જ નદી, નાળા અને ડેમમાં ભરાયેલા પાણીના કારણે માછીમારીની પ્રવૃતિ પણ વધી છે ત્યારે પાટનગર નજીક આવેલા સંતસરોવરના ગેટ પાસે તથા નદીના પટમાં આસપાસના ગ્રામજનો તથા બહારથી આવેલા લોકો પણ માછીમારી કરતાં નજરે પડે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો