તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:માલપુર અને નરોડા પોલીસ મથકના ફરાર આરોપીઓની અટક

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અરવલ્લીના માલપુર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો આરોપી કાન્તી રૂઘનાથજી સેન (રહે. અમદાવાદ) બિલોદરા ફાટક પાસે ઉભો છે. જે બાતમીના આધારે તેને ઝડપી લઇ નડિયાદ રૂરલ પોલીસને સોંપ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરના નારોલ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો ફરાર આરોપી ચકાભાઇ ઉર્ફે મોહન મંગળભાઇ તળપદા (રહે.ભેટાસી) ને સંતઅન્ના ચોકડી પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો