તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:સુરેન્દ્રનગર ગ્રામીણ બેંક શાખાને 8 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના મલ્હાર ચોકની ગ્રામીણ બેંક શાખાને 8 વર્ષ પુર્ણ થતા ઉજવણીનું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર રીજીયોનલ મેનેજર ખુંટભાઇ તથા બેંકના ગ્રાહકોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરાઇ હતી. જેમાં લોકોને બેંકના 38 કરોડના બિઝનેશ અંગે માહિતી આપી પ્રધાનમંત્રી સ્વનીધી યોજનાના સેક્શન લેટર આપવામાં આવ્યા હતા .આ આયોજનને સફળ બનાવવા મેનેજર અતુલ વ્યાસ, વી.એમ.દેસાઇ અને બેંક કર્મીઓએ પ્રયાસ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો