તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:સુરેન્દ્રનગર -દુધરેજ -વઢવાણ પાલિકાના કર્મીઓએ ગાઇડલાઇન મુજબ શપથ લીધા

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા વૈશ્વીક મહામારી કોરોનાને સંદર્ભે કોવીડ-19 અંગે સરકારી ગાઇડ લાઇન મુંજબ સરકારી કર્મીઓને શપથ લેવાનું આયોજન કરાયુ હતુ. આથી સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકાના વહિવટદાર અનીલકુમાર ગોસ્વામી, ચિફઓફિસર સંજયભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાલિકાના કમ્પાઉન્ડમાં શપથ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સરકારની ગાઇડલાઇન મુંજબ સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા તથા હાથને ધોવા થતા સેનેટાઇઝ રાખવા અંગેના શપથ લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો