તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:હાડકાના કેન્સરની બીમારીથી કંટાળી ઘોડદોડ રોડની મહિલાનો આપઘાત

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાડકાના કેન્સરથી કંટાળીને ઘોડદોડ રોડની મહિલાએ ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. ઘોડદોડ રોડ સરેલાવાડીની ગલીમાં રહેતા ઉષાબેન તુલસીભાઈ પરમાર(43) 5 વર્ષથી હાડકાના કેન્સરથી પીડાતા હતા. બીમારીથી કંટાળી તેમણે પોતાના ઘરમાં હોલમાં હિંચકાના કડા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો