તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:ખંભાળિયામાં ગુડઝ ટ્રેન હેઠળ ઝંપલાવી યુવતીનો આપઘાત

ખંભાળિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન આવતા જ દોટ મૂકી પડતું મૂકતા કપાઇ ગઇ

ખંભાળિયાના વંડીફળી વિસ્તારમાં રહેતા રામીબેન ખેતશીભાઈ કારીયા નામની 20 વર્ષની અપરિણીતા યુવતીએ ખંભાળિયા રેલ્વે સ્ટેશન ખાતેથી પસાર થતી માલગાડી નીચે મેઈન ગેઇટ પાસેથી દોટ મૂકી પડતું મુક્તા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે તેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમા માટે ખસેડયો છે.ખંભાળીયા રેલ્વે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે કોઇ અગમ્ય કારણસર આત્મહત્યા કરી લીધી છે.આ સમગ્ર બનાવના સમાચારથી પરિવાર સહિત ગઢવી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.રેલ્વેના પો.હેડ.કોન્સ ભીમશીભાઈ નંદાણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો