તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુખદ:શાસ્ત્રીનગરના યુવાનનો આપઘાત, ‘મારી મરજીથી પગલું ભરું છું, કોઇનો વાંક નથી, સોરી મમ્મી’

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં શાસ્ત્રીનગરના યુવાને અને હનુમાન મઢી, રંગઉપવન સોસાયટીના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. શાસ્ત્રીનગર 17-2માં રહેતા વિશાલ સવજીભાઇ જોગડિયા નામના યુવાને બુધવારે સવારે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ અહીં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી રોડ પોલીસમથકના હેડ કોન્સ.એ.એમ.ચુડાસમા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવ સ્થળેથી પોલીસને વિશાલે આપઘાત કરતા પૂર્વે લખેલી માતાને સંબોધી લખેલી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં હુ઼ં મારી મરજીથી પગલું ભરું છું, મારા મોત પાછળ કોઇનો વાંક નથી, સોરી મમ્મી લખ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો