તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આરોગ્ય:રસ્તામાં જ ડિલિવરીનો દુઃખાવો ઉપડતા 108માં જ મહિલાની સફળ ડિલિવરી

ખરોડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખરોડના ગીતાબેન દામા ગર્ભવતી હોવાથી તેઓ સારવાર કરાવવા માટે સરસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા હતા હાજર ડોક્ટર દ્ધારા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું છે માટે લુણાવાડા તપાસ કરાવવી પડશે એમ જણાવ્યું હતું .108 ને ફોન કરી તેઓને લુણાવાડા સરકારી દવાખાને પહોચતા કર્યા હતા ત્યારે રસ્તામાં જ ડિલિવરીનો દુઃખાવો ઉપડતા સુધાબેન ઠાકોરે 108માં જ સફળ ડિલિવરી કરાવી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો